જાણો આ “પાગલ” ને

નમસ્કાર મિત્રો,
“પાગલ” ની દુનિયામાં
તમારું સ્વાગત છે. વધુ કાઈ નથી લખતો……….
એક વખત મારી દુનિયા જોઈ લો અને તમે ખુદ નક્કી કરો.
……………………………………

ખુબ જ નાનો શાયર છું,
મારી કોઈ ડાયરી કે ચોપડી નથી કરી,
લેવાય એટલું લઇ લેજો મફતમાં,
આમાં મેં ક્યાય રોકડી નથી કરી.
…………………………………………………

હું એક એવો “પાગલ” છું જેની બેખબર જાત છે,
સમજદાર હો તો સમજી જજો,
એ કાઈ થોડી બધા ને કહેવાની વાત છે ?
………………………………………..

આશા છે મારી શાયરીઓ અને કવિતાઓ આપને ગમશે…

મુલાકાત બદલ આભાર………

Advertisements
  1. ઓગસ્ટ 3, 2011 પર 12:53 પી એમ(PM)

    મનિષભાઇ,
    સ્વાગત છે આપનું ગુજરાતી બ્લોગ-જગતમાં…
    હવેથી આપની રચનાઓ ઘણાં-બધા લોકોને માણવા મળશે…

  2. ઓગસ્ટ 3, 2011 પર 1:16 પી એમ(PM)

    <a href="http://gujblog.feedcluster.com&quot;ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  3. ઓગસ્ટ 3, 2011 પર 1:22 પી એમ(PM)

    ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  4. ઓગસ્ટ 3, 2011 પર 8:02 પી એમ(PM)

    મનિષભાઇ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટરમાં સામેલ કર્યો છે મુલાકાત લેશો .

    મનિષભાઇ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ માં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: